વડાપ્રધાન મોદી બ્રાઝિલ સહિત પાંચ દેશોના પ્રવાસે

વડાપ્રધાન મોદી બ્રાઝિલ સહિત પાંચ દેશોના પ્રવાસે

વડાપ્રધાન મોદી બ્રાઝિલ સહિત પાંચ દેશોના પ્રવાસે

Blog Article

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 9  જુલાઇ દરમિયાન બ્રાઝિલ સહિત પાંચ દેશોના પ્રવાસનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી 6 અને 7 જુલાઈએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. બ્રિક્સ સમીટમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સમિટમાં હાજરી આપશે નહીં, પરંતુ મોદીની હાજરી બ્રિક્સ પ્લેટફોર્મ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો સંકેત આપશે.

Report this page